સુરેન્દ્રનગર | સમસ્ત સતવારા ઝાલાવાડ બોર્ડિંગ અને કન્યા છાત્રાલય જોરાવરનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સમસ્ત સતવારા ઝાલાવાડ બોર્ડિંગ અને કન્યા છાત્રાલય જોરાવરનો ઉદ્ઘાટન સમારંભ તા.5-6-19 નાં રોજ બુધવારે સવારે 9 કલાકે આનંદ ભવન સુરેન્દ્રનગરમાં યોજાનાર છે. આ પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયુ છે. જેમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને બોર્ડીંગના મુખ્યદાતા જસરાજભાઇ ચૌહાણ, સતવારા બોર્ડિંગનાં પ્રમુખ કાંતિભાઈ માસ્તર, ટ્રસ્ટી મંડળ તથા તાલુકાના આગેવાનો દ્ભારા મુલાકાત લઇ આમંત્રણ પાઠવાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...