સુરેન્દ્રનગર | એચ.એસ.સી બોર્ડનું વિજ્ઞાન પ્રવાહની માર્ચ 2019માં લેવાયેલ પરીક્ષામાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | એચ.એસ.સી બોર્ડનું વિજ્ઞાન પ્રવાહની માર્ચ 2019માં લેવાયેલ પરીક્ષામાં સુરેન્દ્રનગરની આરપીપી સ્કુલની 61 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં સુરેન્દ્રનગર કેન્દ્રનું પરીણામ 81.68 ટકા અને શાળાનું 86.88 ટકા રહ્યુ હતું. જેમાં શાળામાં પ્રથમ 85 ટકા સાથે પરમાર રિધ્ધી હરેશભાઇ, 83.84 ટકા સાથે દ્વિતિય ચાવડા સના અઝીઝઉલ્લાખાન, 80.18 ટકા સાથે તૃતિય ખોખર વિધિ વિજયભાઇએ નંબર મેળવતા હાઇસ્કૂલના આચાર્યા સ્વાતીબેન ઓઝા, બી.આર.ઘરચંડા સહિત શાળા પરીવારમાં આનંદની લાગણી છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...