તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર DySPએ ઉપવાસીને ખાતરી આપી પારણા કરાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુદામડાના સોતાજભાઇ યાદવ પર અમુક શખ્સોને ફાયરીંગ કર્યું હતું. જે બાબતે પોલીસ ફરીયાદ કરવા છતાં કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે સોતાજભાઇએ કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતુ઼. ત્યારે ગુરૂવારે ડીવાયએસપી એ.બી.વાળંદે ઉપવાસીની મુલાકાત લઇ યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી અને પારણ કરાવતા ઉપવાસ આંદોલનનો અંત આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...