તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના સિધ્ધાર્થ યુવા ગૃપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 128

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના સિધ્ધાર્થ યુવા ગૃપ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 128 જન્મજયંતી નિમિતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતું. મુળચંદ રોડ પર ગ્રાઉન્ડમાં યોજાયેલ ટુર્નામેન્ટમાં 8 ટીમોએ ભાગ લીધો હતો. જેની ફાઇનલ મેચ બી.ડી.પરમારની ભીમસેના ઇલેવન અને ગૌતમભાઈ જાદવની ભીમરાવ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં સિધ્ધાર્થની ભીમસેના ઇલેવનને હરાવીને અંકેવાળીયાની ભીમરાવ ઇલેવન ચેમ્પિયન બની હતી.

અન્ય સમાચારો પણ છે...