તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર ભાસ્કર | તા. 13 જાન્યુઆરીના રોજ એસડીએનપી+ (વિહાન પ્રોજેકટ)માં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | તા. 13 જાન્યુઆરીના રોજ એસડીએનપી+ (વિહાન પ્રોજેકટ)માં ચાલતા ખેલખેલ પ્રોજેકટ અંતર્ગત 40 બાળકોને પતંગ, દોરા, તલસાંકળી, ચીકી, ખોખાપાક, કચરીયુ, મમરાના લાડુ અને ન્યુટ્રીશન પાઉડરનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમાં એઆરટી સેન્ટરના ડો. વર્મા, કાઉન્સેલર ભવાનીભાઈ અને એસડીએનપી+ના પ્રમુખ ઠાકરશીભાઈ ડાભી તેમજ વિહાન ટીમ હાજર રહીને કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો