તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર ભાસ્કર |સુરેન્દ્રનગરની દૂધરેજ પ્રાથમિક શાળા નં. 7માં ધો. 1

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર |સુરેન્દ્રનગરની દૂધરેજ પ્રાથમિક શાળા નં. 7માં ધો. 1 થી 7ના 400 બાળકોને ટ્રાફિક પોલીસ સ્ટેશન તરફથી નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ નાસ્તો ખુદ ટ્રાફિક જવાનોએ પીરસતા બાળકો નાસ્તો કરતા આનંદ ફેલાયો હતો. આ કાર્યમાં ટ્રાફિક પીએસઆઈ વી.પી.સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઇ, વરજાંગભાઈ, હેડકોન્સ્ટેબલ દેવજીભાઈ, ટ્રાફિક બ્રિગેડ રોહિતભાઇ અઘારા, નવનીતભાઈ સહિતની ટીમે જોડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો