તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર ભાસ્કર | રાજકોટના સિસ્ટર નિવેદીતા ફાઉન્ડેશન દ્વારા સન્માન સમારોહનું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | રાજકોટના સિસ્ટર નિવેદીતા ફાઉન્ડેશન દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયુ હતુ. જેમાં ઝાલાવાડના સાહિત્ય સર્જક, કવિ, લેખક અને પ્રાથમિક શિક્ષક રમેશચંદ્ર મુલિયાને શ્રૈષ્ઠ શિક્ષક એવોર્ડથી શામળદાસ કોલેજ ભાવનગરના પ્રિન્સિપાલ ગંભીરસિંહ ગોહિલના હસ્તે આપી સન્માનીત કરાયા હતા. આ પ્રસંગે અર્જુનભાઇ ડાંગર, મનસુખભાઇ સલ્લા, ગુલાબભાઇ જાની, ઉષાબેન જાની, પ્રતાપભાઇ ત્રિવેદી સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થીત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો