તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર ભાસ્કર |વઢવાણની ગણપતિ ફાટસર શાળામાં પતંગોત્સવની ઉજવણીનું આયોજન કરાયુ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર |વઢવાણની ગણપતિ ફાટસર શાળામાં પતંગોત્સવની ઉજવણીનું આયોજન કરાયુ હતુ. જેમાં જીઇટીસીઓ ટીમ દ્વારા બાળકોને ઉતરાયણ પર્વ દરમિયાન વિજળીથી સાવધાન રહેવા અંગે માહિતી આપી સુરક્ષીત પર્વની ઉજવણી કરવા આહવાન કરાયુ હતુ. ત્યારબાદ બેટી બચાવો બેટી પઢાવો, પ્લાસ્ટીક મુક્ત ભારત, પર્યાવરણ બચાવોના સ્લોગન સાથેના પતંગ બાળકોને વિતરણ કરાયા હતા. આ પ્રસંગે શાળાપરીવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો