તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર ભાસ્ક | ભારતભરમાં વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા હિતચિંતક અભિયાન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્ક | ભારતભરમાં વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા હિતચિંતક અભિયાન હાથ ધર્યુ છે. જેમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને ડોરટુ ડોર લોકોને જઇ વિએપી પત્રીકા આપી સમજ આપી હિતચિંતક બનાવાય છ. જેના ભાગ રૂપે સુરેન્દ્રનગર વીએચપીના જયેશભાઇ શુકલ, રાજુભાઇ ઉપાધ્યાય, રાજુભાઇ હાલાણી, પ્રકાશભાઇ પનારા, પ્રકાશભાઇ ભટ્ટ સહિત ટીમે ડિસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંક ચેરમેન હરદેવસિંહ પરમારને મળી તેમને હિતચિંતક અભિયાનની પત્રીકા અને માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો