તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર | વઢવાણની જ્ઞાનસરીતા વિદ્યાલયના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણીક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | વઢવાણની જ્ઞાનસરીતા વિદ્યાલયના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણીક પ્રવાસનું આયોજન કરાયુ હતું. આ પ્રવાસમાં શાળામાં ધો.3 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગાંધીનગર મહાત્મા મંદિર, દાંડી કુટીર, વૈષ્ણવદેવી મંદિર તથા સાયન્સ સિટીના પ્રવાસે લઇ જવાયા હતા. આ પ્રવાસ દરમિયાન શિક્ષકોએ વિવિધ સ્થળો અંગે વિદ્યાર્થીઓને ઐતિહાસીક અને જ્ઞાનસભર માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...