તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર | અખિલ ગુજરાત રાજય શાળા સંચાલક મંડળનું શૈક્ષણિક અધિવેશ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | અખિલ ગુજરાત રાજય શાળા સંચાલક મંડળનું શૈક્ષણિક અધિવેશ તા.29ના રોજ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં ગાંધીનગરના કોબામાં યોજાનાર છે આ અધિવેશનમાં રાજયભરના શાળા સંચાલકો સાથે જિલ્લાના 50થી વધુ શાળા સંચાલકો જોડાશે. આ અધિવેશનમાં આચાર્ય, શિક્ષકોની ભરતી, પરિણામ આધારીત ગ્રાંટ, વર્ગનો રેશીયો 1.5થી વધારી 2 કરવા પર ચર્ચા થનાર હોવાનું સુરેન્દ્રનગર જિલ્લા શાળા સંચાલક મંડળના અધ્યક્ષ મેરૂભાઇ ટમાલીયા, પ્રમુખ મોહનભાઇ પટેલ સહિતનાઓએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...