તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સનસાઇન સ્કૂલના વિદ્યાર્થીઓ ઘુડખર અભયારણ્યની મુલાકાતે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની સનસાઇન સ્કુલમાં ધો.10,11,12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘુડખર અભ્યારણ્ય બજાણાની મુલાકાતે લઇ જવાયા હતા. જ્યાં સી.વી.સાણજા તથા ટીમ દ્વારા અભ્યારણ્યની મુલાકાત કરાવાઇ હતી. ત્યારબાદ ઇન્ટરપ્રિટિશન સેન્ટર પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં ત્યાં વસતા પશુઓ પક્ષીઓ વિષે વિગતવાર શિક્ષકો અને વિદ્યાર્થીઓએ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...