તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બી.વી.શાહ કોલેજના છાત્રોએ સાયન્સ મંથન-19 સ્પર્ધામાં ભાગ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ચારુસેટ યુનિવર્સિટી ચાંગા ખાતે સાયન્સ મંથન 2019ની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયુ હતું. જેમાં 50થી વધુ કોલેજના 1500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સુરેન્દ્રનગરની બી.વી.શાહ સાયન્સ કોલેજના 29 વિદ્યાર્થીઓએ ભાગ લઇ સારૂ પ્રદર્શન કરતા બીએસસી, એમએસસી માઇક્રોબાયોલોજી વિભાગની ટીમે કવિઝ કોમ્પીટીશનમાં દ્વિતિય અને તૃતિય ક્રમાંક મેળવી સી.યુ.શાહ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...