તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવર્તન કોળી કેરિયર એકેડમીમાં વિદ્યાર્થી શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરની પરીવર્તન કોળી કરીયર એકેડમીમાં તાલીમ લઇ ભારતીય આર્મી ભરતમાં 42 યુવાનો સફળતા પુર્વક પાસ થતા શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા  ઉપસ્થિત રહી યુવાનોને શુભેચ્છા આપી માર્ગદર્શન પુરું પાડ્યું હતુ આ પ્રસંગે નાયબ મામલતદાર, નિવૃત્ત પીઆઇ, પીએસઆઇ અને આર્મી ભરત માં પસંદ થયેલા યુવાનોના વાલીગણ તેમજ પરિવર્તન એકેડેમીના વિદ્યાર્થી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો