તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજાણાનો ધો.8 વિદ્યાર્થી NMMS પરીક્ષામાં મેરિટમાં આવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 8ની સ્કોલરશીપ માટેની એનએમએમએસ પરીક્ષામાં મિડલ સ્કૂલ, બજાણાનો વિદ્યાર્થી સોલંકી મુજ્જફર ફીરોજભાઇએ ઉત્તીર્ણ થવાની સાથે પરીક્ષાના મેરીટ લીસ્ટમાં સ્થાન લઇ સ્કોલરશીપ માટે પાત્રતા મેળવેલ છે.મુજ્જફર ફીરોજભાઇ સોલંકીએ શાળા,ગામ અને તાલુકાનું નામ રોશન કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો