તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરા ગામે શ્રીમદ્ ભાગવત્ કથામાં ભક્તિનું ધોડાપુર ઉમટ્યંુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | મૂળીના સરા - હળવદ રોડપરની વાડીમાં સહજાનંદ આશ્રમ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ આયોજન કરાયુ છે. કથાના ત્રીજા દિવસે શિવ-સતિચરિત્ર અને ધૃવચરિત્રનુ કથાકાર જમનાદાસજી બાપુના દ્વારા સંગીતમય શૈલીમા રસપાન કરાવ્યુ હતું. ત્યારબાદ નવુભા ઝાલા દ્વારા પ્રસાદનુ આયોજન કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...