તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્શન વિદ્યાલયમાં રમતોત્સવ 2020નું આયોજન કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | દર્શન વિદ્યાલયમાં રમતોત્સવ 2020નું આયોજન કરાયુ હતુ. જેમાં શાળાના બાળમંદિરથી ધો.12ના વિદ્યાર્થીઓએ 100, 50 મીટર દોડ, લીંબુ ચમચી, સંગીત ખુરશી, સ્લોસાયકલીંગ, દોરડાકુદ, ક્રિકેટ, મેમરીગેમ, વનમિનિટ સહિત રમતો રમી હતી. જેના વિજેતાઓને 26 જાન્યુઆરીના રોજ શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનાશે. આ આયોજનને સફળ બનાવવા શાળાપરીવારે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો