તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શનશાઇન સ્કૂલ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલી આપવામાં આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની શનશાઇન સ્કૂલના વિધાર્થીઓ દ્વારા પુલવામાં આતંકી હુમલામાં શહિદ થયેલા ભારતીય સેનાના જવાનોને શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ વિધાર્થીઓ રેલી યોજી સુત્રોચ્ચાર સાથે શહિદોને શ્રધ્ધાંજલી આપી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય સહીતનો સ્ટાફ પણ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો