તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેમકા ગામનના હરિભક્તો દ્વારા હરી તલાવડી ખાતે શાકોત્સાવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | મેમકા ગામનના હરિભક્તો દ્વારા હરી તલાવડી ખાતે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મૂળી મંદિરના વૃંદાવન સ્વામી, સુરેન્દ્રનગર મંદિરથી પ્રેમજીવનસ્વામી તથા સત્સંગ સાગરસ્વામી સહીતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. સવારે કથાવાર્તા યોજાયા બાદ સંતોએ આશિર્વચન આપ્યા હતા. ત્યાર બાદ સૌ હરિભક્તોએ સાથે મળીને શાકોત્સવનો પ્રસાદ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...