તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકે જુનાગઢ ત્રિદિવસીય વર્કશોપમાં ભાગ લીધો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | જુનાગઢ કૃષી યુનિવર્સિટી ઇઇઆઇ આણંદના સંયુક્ત ઉપક્રમે તા.7 થી 9 જાન્યુઆરી દરમિયાન રિસેન્ટ એક્સટેન્શન અપ્રોચીસ ફોર ઇફેક્ટીવ ટ્રાન્સફર ટેકનોલોજી ત્રિદિવસીય વર્કશોપનું આયોજન કર્યુ હતુ. જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડો.ડી.એ.પટેલ, ખેતીવાડી અધિકારી એમ.એન.પટેલ ભાગ લઇ એગ્રોટુરીઝમ, સ્વોટ એનાલીસી, કોન્ટ્રક્ટ ફાર્મિંગ સહિતના સેશનમાં ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો