તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભથાણ ગામે રામદેવજી મહારાજનું આખ્યાન યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | લીંબડીના ભથાણ ગામે ઉતરાયણ નિમિતે ગાયોના ઘાસચારા અને અબોલ જીવોની સેવા માટે રામદેવજી મહારાજના આખ્યાનનું આયોજન કરાયુ છે. આથી તા.13 જાન્યુઆરી 19ના રોજ રવિવારે રાત્રે આખ્યાન યોજાશે. આ આયોજનને સફળ બનાવવા ધીરજભાઇ મેણીયા, શૈલેષભાઇ મેણીયા સહિત નેજાધારી રામા મંડળના સભ્યો પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...