તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટનો છાત્ર ટ્રેનમાં સુરેન્દ્રનગર આવી ગયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટના કોઠારીયા રોડ પર ગોકુલ પાર્કમાં રહેતા રાજેશભાઇ કોટેચાનો પુત્ર 16 વર્ષીય ગૌતમ ધો. 9માં અભ્યાસ કરે છે. પરંતુ અભ્યાસમાં મન ન લાગતા ગૌતમ તા.10ના રોજ બપોરે રાજકોટથી મુંબઇ જતા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ટ્રેનમાં બેસી ગયો હતો. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને આ વિદ્યાર્થી એકલો જણાતા રેલવે પોલીસના બી.એમ.જાડેજા અને ગુણવંતદાન ગઢવીએ તેની પૂછપરછ કરતા સમગ્ર હકિકત બહાર આવી હતી. આથી રાજકોટમાં રહેતા અને રિક્ષા ચલાવતા તેના પિતા રાજેશભાઇ સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે આવ્યા હતા. જ્યાં પુત્રને મળવાની ખુશી દેખાતી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો