તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે કર્મચારી મંડળ દ્વારાઆંબેડકર જયંતી નિમિત્તે રેલીનું આયોજન કરાયુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર રેલ્વે એસસી એસટી કર્મચારી મંડળ દ્વારા બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિતે રેલીનું આયોજનકરાયુ હતું. આ પ્રસંગે બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર કરી યાદ કરી સંગઠનના કાર્યકરોને સેવા કાર્યબદલ સન્માનીત કરાયા હતા. ત્યારબાદ બાઇક રેલી યોજી શહેરના મુખ્યમાર્ગો પર ફરતા રેલ્વે એસસી એસટી કર્મચારી સંગઠન હોદ્દેદારો, સભ્યો તેમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...