તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તક્ષશિલા બીએડ્ કોલેજના પ્રોફેસર જીએસઇટી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | ગુજરાત લેવલે પ્રોફેસર બનવા માટે ની જીએસઇટી પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. જેનું પરીણામ તાજેતરમાં જાહેર થતા હળવદની તક્ષશિલા બી.એડ કોલેજના પ્રોફેસર સાંધાણી અશ્વીનભાઇ બચુભાઇ 160 માર્કસ અને તક્ષશિલા સ્કુલના શિક્ષિકા ચાવડા લલિતાબેન દાનાભાઇ 142 માર્કસાથે ક્વોલીફાઇડ થયા હતા.તેમની આ સિધ્ધી બદલ તક્ષશિલા પરીવારમાં આનંદની લાગણી છવાઇ હતી.
અન્ય સમાચારો પણ છે...