તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં ચેસ ટૂર્નામેન્ટના વિજેતાઓને ઇનામ અર્પણ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરમાં તાજેતરમાં ઓપન ડિસ્ટ્રીક્ટ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ હતું. જેમાં 65 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંના અન્ડર-9માં આયુષ દવે પ્રથમ, અવિ વરમોરા દ્વિતિય, ભાર્ગવ વંધાની તૃતિય, અન્ડર 11માં કિરાટ તારવાણી પ્રથમ, કાવ્યક કેલા દ્વિતિય, ખુશી કેલા તૃતિય, અન્ડર 14માં વિશ્વેશ જાડેજા પ્રથમ, તિર્થ સંઘવી દ્વિતિય, ક્રિષ્નરાજ ઝાલા તૃતિય, અન્ડર 17માં હર્ષવર્ધનસિંહ જાડેજા પ્રથમ, કરણ બારડ દ્વિતિય, સાક્ષી શાહ તૃતિય અને ઓપન કેટેગરીમા઼ હરીકીશન ત્રિવેદી તૃતિય નંબર મેળવ્યો હોત. આથી ઇન્ટરનેશનલ રેટેડ પ્લેયર અને સુરેન્દ્રનગર જિલ્લા ચેસ કોચ પ્રતિપાલસિંહ જાડેજાના હસ્તે ઇનામ અર્પણ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...