તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસ.એન.વિદ્યાલયમાં ઇનામ વિતરણ સમારોહ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર એસ.એન.વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વર્ષ દરમિયાન સહભ્યાસિક પ્રવૃતિઓમાં ભાગ લઇ ઉતકૃષ્ટ દેખાવ કરી નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનાયા હતા. આ પ્રસંગે શાળા પરીવાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...