તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PLV સેમિનારમાં વડાપ્રધાનનો કાર્યક્રમ લાઇવ બતાવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા પેરા લીગલ વોલીયન્ટરની કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. તા. 18 થી 22 ફેબ્રુઆરી દરમિયાન પોલીસ ટ્રેઇનીંગ સેન્ટરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં હરીયાણાના હિસ્સારમાં યોજાયેલ ડ્રગ ફ્રી કેમ્પેઇન જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શ્રીશ્રીરવિશંકર મહારાજ જોડાયા હતા તે લાઇવ બતાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે આર.કે.પંડયા, જયેશભાઇ દવે, કે.સી.પંડયા સહિત 140થી વધુ પેરા લીગલ વોલીયેન્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો