તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજ સંમેલનમાં સુરેન્દ્રનગરના પ્રમુખનું સન્માન કરાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી | સોમનાથમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજનું 25 મું મહાઅધિવેશન તાજેતરમાં યોજાયું હતું. જેમાં વિવિધ ક્ષેત્રે યોગદાન બદલ બ્રહ્મસમાજના અગ્રણીઓને સન્માનાયા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લામાં નવા વરાયેલા બ્રહ્મ સમાજના પ્રમુખ ઉદયભાઈ કે. દવેનું પણ સન્માન કરવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...