તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધ્રાંગધ્રા રોયલ ક્ષત્રીય ઠાકોર સેના દ્વારા સેવા કેમ્પનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રા રોયલ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પીપળીધામ પગપાળા જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયુ છે. આથી તા. 18 અને 19 એપ્રિલ દરમિયાન અમદાવાદ માલવણ હાઇવે પર ધુમઠ રોડ પર આવેલ તળાવડી પાસે કેમ્પ યોજાશે જેમાં ઠંડાપીણા, ભોજન, મેડીકલ સહિતની સુવિધાઓ નિશુલ્ક આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...