તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગરમાં વિનામૂલ્યે પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર | રોટરી ક્લબ સુરેન્દ્રનગર દ્વારા 37મા વિનામુલ્યે પ્લાસ્ટીક સર્જરી કેમ્પનું આયોજન કરાયુ હતુ. આથી તા.23 ફેબ્રુઆરીના રોજ તપાસ નિદાન કેમ્પ યોજાયો હતો. જ્યારે તથા તા.24 ફેબ્રુઆરીના રોજ ઓપરેશન સી.યુ.શાહ મેડિકલ કોલેજ ખાતે પ્લાસ્ટિક સર્જન ડો.કેતન પરમાર દ્વારા કરાયુ હતું. આયોજનને સફળ બનાવવા કુંદનબેન પૂજારા દ્વારા પ્રયાસ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો