તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુ.નગરમાં ફોટોગ્રાફર -વીડિયોગ્રાફર એસોસિયેશનનો સેમિનાર યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસીએશન એસડીવીપીએ દ્વારા સેમીનારનું આયોજન કરાયુ હતું. તા.13-1-19નારોજ માર્કેટીંગયાર્ડ પ્રમુખ મોહનભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને વિવિધ પ્રકારના આલ્બમ, ડ્રોન કેમેરા સહિત આધુનીક ટેકનોલોજીની વર્કશોપયોજી માહિતી અપાઇ હતી.આ આયોજનને સફળ બનાવવા એસડીવીપીએ પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સભ્યોએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...