પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉન હોવલમાં સંગીત સંધ્યા યોજાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે મુકેશ ફેન્સક્લબનો પ્રથમ સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. આથી તા.8 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ કાર્યક્રમમાં વોઇસઓફ મુકેશ મુખ્તાર શાહ સહિત કલાકારોએ સદાબહાર ગીતોની રજૂઆત કરી હતી. આ પ્રસંગે જિલ્લાકલેક્ટર કે.રાજેશ, નગરપાલિકા પ્રમુખ વિપીનભાઇ ટોલીયા સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...