તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેસેન્ટર શાળાના વિદ્યાર્થીઓ સામાજિક સંસ્થાની મુલાકાતે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | જોરાવરનગરની પેસેન્ટર શાળાના વિદ્યાર્થીઓમાં સામાજીક મુલ્યોનું ઘડતર થાય માટે સામાજીક સંસ્થાની મુલાકાતનું આયોજન કરાયુ હતું. આથી શાળાના વિદ્યાર્થીઓને રામ ભોજનાલય, બાલા આશ્રમ, અનાથ આશ્રમની મુલાકાત લઇ ગરીબોને જમાડી સંસ્થાને અનુદાન કરાયુ હતું. આ આયોજનને સફળ બનાવવા શિક્ષક નિપાબેન દંગી, પુષ્પાબેન દક્ષિણી, હેતલબેન શુક્લાએ પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...