તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિનિયર સિટીઝન ક્લબ દ્વારા સૂર્ય પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના સીનીયર સીટીઝન ક્લબ દ્વારા સ્વ.ભરતભાઇ શાહના સ્મરણાર્થે અને જિલ્લાના આર્થિક રીતે નબળા ખેલાડીઓના લાભાર્થે સુર્ય પ્રકાશ ટુર્નમેન્ટનું આયોજન તા. 23ના રોજ સી.યુ.શાહ ક્લબ એન્ડ સ્પર્ટસ ક્લબ રાજકોટ બાયપાસ રોડ ખાતે ટુર્નામેન્ટ યોજાશે. જેમાં ચેમ્પિયન ટીમ, રનર્સઅપ ટીમ, મેન ઓફધી સીરીઝ, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ કિપર, બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બોલર સહિતના ઇનામો અપાશે. આ ટુર્નોમેન્ટમાં જોડાવા હિંમતભાઇ ડાભી, રાજુ ઝાલા, ભરત રબારીનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...