તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગર ઋષિવંશી વાણંદ સમાજ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરના ઋષીવંશી વાણંદ સમાજ દ્વારા લીમ્બચ કપ 2019નું આયોજન કરાયુ છે. આથી તા.5-1-19ના રોજ શનિવારે સી.યુ.શાહ સ્પોર્ટસ ક્લબ ત્રીમંદિર પાછળ રાજકોટ રોડ ખાતે ટુર્નામેન્ટ યોજાશે. આ અયોજનને સફળ બનાવવા ચંદ્રેશભાઇ વિંધાણી, ભરતભાઇ જાદવ, રવિ જાદવ, ભાવિનભાઇ દસાડીયા સહિત ઋષીવંશી વાણંદ સમાજના યુવાકનો દ્વારા પ્રયાસ કરાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...