તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા સદ્્ભાવના સંમેલનનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર માનવ ધર્મ આરમના માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા સદભાવના સંમેલનનું આયોજન કરાયુ છે. તા. 19 અને 20 એપ્રિલ દરમિયાન ભક્તિનંદન સર્કલ 80 ફુટ રોડ પાણીની ટાંકી પાસેના મેદાનમાં સંમેલન યોજાશે. જેમાં પ્રખર માનવતાવાદી સતપાલજી મહારાજ ઉપસ્થિત રહી સત્સંગ પ્રવચન આપશે. આ પ્રસંગે વિવિધ ધર્મસ્થાનોએથી સંતો,મંહંતો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...