તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંકલ્પ વિદ્યાલય અને મોર્ડન ઇંગ્લીશ સ્કૂલમાં ઓરેન્જ કલર ડે ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની સંકલ્પ વિદ્યાલય અને મોર્ડન ઇંગ્લીશ સ્કુલમાં ઓરેન્જ કલર ડેની ઉજવણીનું આયોજન કરાયુ હતું. તા. 27 ફેબ્રુઆરીના રોજ કરાયેલી ઉજવણીમાં શાળાના બાળકોએ ઓરેન્જ કલરના પરીધાનો પહેરી ભાગ લઇ ચિત્રો અને આકૃતિ બનાવી હતી. આ આયોજનને સફળ બનાવવા શાળાના એમ.ડી હર્ષભાઇ વઢેલ તથા શાળા પરીવારે પ્રયાસ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો