તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર તેમજ મૂળીના સરલા, ખંપાળીયા સહિતના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર તેમજ મૂળીના સરલા, ખંપાળીયા સહિતના આસપાસના વિસ્તારમાં સોમવારે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવતા હળવા વરસાદી છાંટા પડ્યા હતા. જેમાં સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર છુટાછવાયો વરસાદ પડ્યો હતો જ્યારે મૂળીના સરલા અને ખંપાળીયા ગામની આસપાસના વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા. ચાલુ વર્ષે ઓછા વરસાદથી ખેડુતો મુંઝવણ અનુભવી રહ્યા છે ત્યારે પિયત વાળા ખેતરોમાં હાલમાં ખેડુતોએ રવિપાકમાં જીરૂ, એરંડા, રાઇડો, જુવાર સહિતનાં પાક મહામહેનતે ઉગાડ્યા છે. વરસાદને કારણે ખેડૂતોએ તૈયાર થયેલા પાકને નુકસાન થવાના ભયે ખેડૂતોના મોં મા આવેલો કોળીયો ઝૂંટવાઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો