તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂળી તાલુકાને નવી 108 ઇમરજન્સી વાન ફાળવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળી | મૂળી તાલુકામાં બે વર્ષ પહેલા લોકોને ઝડપી ઇમર્જન્સી સારવાર મળે તે માટે નવી 108 મુકવામાં આવી હતી. પરંતુ તે ગાડીને ચોટીલા અપાતા ગાડી વારંવાર ખરાબ થતી હોવાથી એક સપ્તાહ જેટલો સમય સેવા બંધ રખાઇ હતી. ત્યારે ગુરૂવારે મૂળીને નવી 108 એમ્બ્યુલન્સ અપાતા સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. આ પ્રસંગે મહેશભાઇ મેર સહિત આરોગ્ય વિભાગ સ્ટાફ ઉપસ્થિતિ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...