મોટી માલવણ ભવાની માતાજીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર| ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામને આવેલ ભવાની માતાજીના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરાયુ છે. તા.10 એપ્રિલના રોજ બુધવારે યોજાનાર આ પ્રસંગે યજ્ઞ, શ્રીફળ હોમ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ આયોજનને સફળ બનાવવા ભાવાની માતાજી મંદિર ટ્રસ્ટના સેવાભાવીઓ પ્રયાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...