તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોટીલાથી થાન તરફ જવાના માર્ગ પર આવેલા નાવા ગામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલાથી થાન તરફ જવાના માર્ગ પર આવેલા નાવા ગામ પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા યુવાનના બાઇક સાથે સામેથી આવતું બાઇક ટકરાતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. યુવાનને સારવાર માટે 108માં હોસ્પિટલે ખસેડાયો હતો.

ચોટીલાથી થાન તરફ જતા રસ્તા પર આશરે 5 કિલોમીટરના અંતરે આવેલ નાવા ગામ પાસે બાઈક લઇને જામવાડી ગામના દિલીપભાઈ વિનોદભાઈ જતા હતા. આ દરમિયાન અચાનક સામેથી અન્ય બાઈક આવી જતા અકસ્માત થતા દિલીપભાઇને ઇજા પહોંચી હતી. ચોટીલા 108ના ઇએમટી ભુપતભાઇ અને પાયલોટ ગૌરવભાઈ ઘટના સ્થળે પહોંચી જતા અકસ્માતનો ભોગ બનનાર દિલીપભાઈને ચોટીલા સરકારી હોસ્પિલે પ્રાથમિક સારવાર માટે લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...