તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખારવા ગામે કુદરતી હાજતે ગયેલી સગીરાની છેડછાડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખારવા ગામે સગીરા અને તેની સાથે રહેલી મહિલા કુદરતી હાજતે ગઇ હતી. ત્યારે ગામના જ બે શખ્સોએ સગીરા સાથે શારિરીક છેડછાડ અડપલા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપા મહિલા સહિત ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વઢવાણ તાલુકાના ખારવા ગામમાં સગીરા અને તેની સાથે રહેલી મહિલા કુદરતી હાજતે જવા નીકળ્યા હતા. આ દરમિયાન ગામના જ ગૌતમ રમેશભાઈ પટેલ, કિરટી તળશીભાઈ મકવાણા પીછો કરી સગીરાની છેડતી, અડપલા કરવાના ઇરાદે સાથે બાવડુ પકડી બાથ ભરી બળ વાપર્યુ હતુ. આ ઉપરાંત સગીરાની મરજી વિરૂધ્ધ શારિરીક છેડછાડ અડપલા કરી હેરાન પરેશાન કરી મધુબેન તેમજ બંને શખ્સો સાથે મળી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી સગીરાએ પોલીસ મથકે ગામના ગોતમ રમેશભાઈ પટેલ, કિરીટ તળશીભાઈ મકવાણા અને મધુબેન તળશીભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે.

મહિલા સહિત 3 શખ્સો સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો