તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણપતિ ફાટસર પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરની ગણપતિ ફાટસર પ્રા.શાળામાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શિક્ષક રેખાબેન ચૌહાણે સ્વામી વિવેકાનંદ વિશે વકતવ્ય અને માહિતી આપવામાં આવી હતી.ત્યારબાદ વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન સ્પર્ધા યોજાતા બાળકોએ તેમાં ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો