તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નરેન્દ્ર મોદી વિચાર મંચના જિલ્લા ઉપપ્રમુખ તરીકે વરણી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | ગુજરાત નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ લીતીનભાઇ મહેતા દ્વારા વિવિધ હોદ્દેદારોની વરણી કરાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા નરેન્દ્ર મોદી વિચાર મંચ મુખ્યશાખાના જિલ્લા ઉપપ્રમુખ તરીકે ઉમંગસિંહ ચંદ્રસિંહની વરણી કરાઇ હતી. આથી તેઓ જિલ્લામાં નરેન્દ્ર મોદી વિચાર મંચના સંગઠનને મજબુત બનાવવા કાર્ય કરશે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો