તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાગકડા શાળાના આચાર્યએ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ગુજરાત રાજ્ય સરકારની ફુટબોલ ટીમમાં સાયલાના નાગકડાની રામનગર શાળાના આચાર્ય મનોજભાઇ પરાલીયાની પસંદગી કરાઇ હતી. આ ટીમે મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાયેલી ઓલ ઇન્ડીયા સિવિલ સર્વિસ ફુટબોલ ટુર્નામેન્ટ 2018-19 ભાગ લેતા તેમાં મનોજભાઇએ રમીને સાયલા તાલુકા તથા શાળા પરીવારનું ગૌરવ વધારતા આનંદની લાગણી છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...