તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરેન્દ્રનગરમાં સંગીત સૂરાવલીનો કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના 60 ફૂટ રોડ પર આવેલા યોગેશ્વર પાર્કમાં સંગીત સૂરાવલીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શક્તિપ્રસાદ ગમારા દ્વારા જુદા જુદા સંગીતાન તાલો તેમજ રાગો સહિતનું માર્ગદર્શન યુવાનોને આપવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ગાંડાભાઈ, મયાભાઈ, મુનાભાઈ ભરવાડ, સંજયભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...