પ્રજાપતિ સમાજના સમુહલગ્નમાં પાલિકાએ યુગલોની લગ્ન નોંધ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર | સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ ગુજર પ્રજાપતિ જ્ઞાતી મંડળ સુરેન્દ્રનગરનો 8મો સમુહલગ્ન યોજાયા હતા.જેમાં સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયાના આદેશ મેરેઝ રજીસ્ટાર દેવાંગભાઇ શાહ, ભૌતીકાભાઇ ઠાકરે સ્થળપર 34 યુગલોના સ્થળ પર જ લગ્નની નોંધણી કાગળોનું વેરીફીકેશન કર્યુ હતી. આથી હવે યુગલોને માત્ર એકવાર નગરપાલિકાએ આવીને સહી કરીને મેરેઝ રજીસ્ટરનુ શર્ટી મેળવાનુ રહે આથી પ્રજાપતિ સમાજના સમુહ લગ્નના આયોજકો,લોકો અને યૂગલોએ પાલિકાટીમની કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...