તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સવાશાળાના છાત્રોએ દાંડીયાત્રા યોજી બાપુને શ્રદ્ધાંજલી આપી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર ભાસ્કર| ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ તા.12 માર્ચના રોજ મીઠાના અન્યાયી કાનુની કાયદાનો ભંગ કરવા મીઠા પર નાંખેલો કર દુર કરવા અમદાવાદથી નવસારીના દાંડી ગામ સુધી પગપાળા યાત્રા યોજી હતી. જેની યાદમાં સુરેન્દ્રનગરની સવાશાળામાં ધો. 6થી 8ના વિદ્યાર્થીઓએ ગાંધીજી અને સ્વતંત્ર સેનાનીઓના પરીધાનોમાં આસપાસના વિસ્તારોમાં યાત્રા સ્વરૂપે ફરી દાંડી યાત્રાવિશે સમજ આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો