તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હળવદ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની સભા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | હળવદ તાલુકા નિવૃત કર્મચારી મંડળની વાર્ષિક સામાન્ય સભા તા. 5-1-19ના રોજ બ્રહ્મસમાજના હોલમાં છાયાબેનના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ સભામાં અમદાવાદ, મોરબી, સુરેન્દ્રનગર, વઢવાણ, લખતર, લીંબડી સહિત તાલુકાના મંડળના હોદ્દેદારો ઉપસ્થિતિમાં સભામાં મેડીકલ એલાઉન્સમાં વધારો, આવકવેરામાંથી મુક્તી, પંચાવન વર્ષે 100 ટકા પેન્સન, પેન્સનરોની અદાલત સહિતના મુદ્દે ચર્ચા કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...