તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ GIDCમાંથી વિદેશી દારૂની હેરાફેરી સાથે શખ્સ પકડાયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર કૃષ્ણનગર ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતો વિશાલ કિશોરભાઈ ધવની પોતાના બાઇક ઉપર વિદેશી દારૂ રાખી હેરાફેરી કરે છે. અને વઢવાણ જીઆઈડીસીના કારશાના પાસે ગલીમાંથી પસાર થનાર છે. આથી પોલીસે વોચ ગોઠવતા શંકાસ્પદ હાલતમાં બાઇક સાથે નીકળેલા વિશાલ ધવનીને પકડી લીધો હતો. તેની પાસેથી રૂ. 4200ની કિંમતની 12 બોટલો, રૂ. 500ની કિંમતનો એક મોબાઇલ તેમજ રૂ. 30 હજારની કિંમતનું બાઇક સહિત કુલ રૂ. 34,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો